
Episode #19
ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર્સ, પીઆર અને પત્રકારત્વ વચ્ચેની ભેદરેખાઓ ધુંધળી
એક વખત હતો જ્યારે અભિનેતાઓને સંપર્ક કરવો સરળ હતો, આજે પ્રેસ કોન્ફરન્સને નામે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે. કોન્ટેન્ટ ક્રિએટર્સ એક્ટિંગ કરે છે અને એક્ટર્સ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે. આ સંજોગોમાં સારું કોન્ટેન્ટ કોને કહી શકાય અને શું ઘણીવાર અલ્ગોરિધમ યુઝર્સને કન્ફ્યુઝ કરી દે એવું પણ થઇ શકે?

